02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ભચાઉના શિકરા ગામ નજીક ટેમ્પો પલટી જતા એકનું મોત: ૫ ગંભીર

ભચાઉના શિકરા ગામ નજીક ટેમ્પો પલટી જતા એકનું મોત: ૫ ગંભીર   06/10/2018

કચ્છમાં ભચાઉના શિકરા ગામ નજીક માતાનામઢ પદયાત્રીઓની સેવા માટે જતા ટેમ્પા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 
એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું તેમજ પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.જોકે, 
ટેમ્પામાં ૧૫ જેટલા લોકો સવાર હતા.

Tags :