02744-220264, 222764       rakhewal@gmail.com
Home / સાબરકાંઠા / આખરે સાબરકાંઠામાં વરસાદનું આગમન...

આખરે સાબરકાંઠામાં વરસાદનું આગમન...   18/08/2018

 
 
 હિંમતનગર શહેરના વડાલી ઇડર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી આજે સવારેથી ધીમીધારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વરસાદનો માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં હર્ષની માહોલ સર્જાયો અને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ અને હિમતનગર નીચાણવાળા છાપરી મહાવીર નગર  વીસ્તાર પાણી ભરાયા હતા.

Tags :