02744-220264, 222764       rakhewal@gmail.com
Home / અરવલ્લી / સ્ટેટ વિજિલન્સ ટીમે અરવલ્લીના PSIની કરી અટકાયત

સ્ટેટ વિજિલન્સ ટીમે અરવલ્લીના PSIની કરી અટકાયત   18/08/2018

માલપુર PSI એમ બી ગઢવીની અટકાયત કરાઈ છે. બે એપ્રિલે શામળાજીમાં સ્ટેટ વિજિલન્સે ઝડપ્યો હતો દારૂ . તત્કાલીન PSI અને બે કોન્સ્ટેબલની કરી અટકાયત. દારૂ ઝડપ્યા બાદ કલાકો સુધી પોલીસ ચોપડે નહિ બતાવતા અંતે કાર્યવાહી શરુ કરાઈ હતી.

Tags :